<strong> જામનગર:</strong> જામનગર ભાજપ કાર્યાલય ખાતે આજે લોકસભાની બેઠકની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમણ વોરા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા છે. <img class="alignnone size-medium wp-image-383715" src="https://ift.tt/2XYZ7el" alt="" width="300" height="225" /> સેન્સ પ્રક્રિયામાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જામનગર બેઠક પર દાવેદારી નોંધાવતા રાજકીય ચર્ચાએ
from gujarat https://ift.tt/2T9ZA9M
No comments:
Post a Comment