<strong>દમણ:</strong> સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ભાજપમાં ભંગાણ શરૂ થયું છે. પ્રદેશના કિસાન મોરચાના મહીલા સચિવ અંકિતા પટેલે રાજીનામું આપી દેતાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ છે કે, અંકિતા પટેલ દાદરાનગર હવેલી લોકસભાની બેઠક પર પાર્ટી પાસે ટીકિટ માંગી હતી. જોકે પાર્ટીએ સાંસદ નટુ પટેલને રિપીટ કરતાં અંકિતા પટેલ નારાજ
from gujarat https://ift.tt/2HEEa3y
No comments:
Post a Comment