<strong>ધોરાજી:</strong> પોરબંદર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ધોરાજીમાં રાખવામાં આવી છે. જેમાં નિરીક્ષક તરીકે રાજ્યસભાના સભ્ય શંભુનાથ ટુંડીયા, જૂનાગઢના મેયર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. <img class="alignnone size-medium wp-image-383982" src="https://ift.tt/2HCwUnQ" alt="" width="300" height="225" /> આ બેઠક પર વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત, મનસુખભાઇ ખાચરીયા, જશુબેન કોરાટ અને જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ
from gujarat https://ift.tt/2HxYDGi
No comments:
Post a Comment