મુંબઈ: અક્ષય કુમારની ફિલ્મ પટિયાલા હાઉસ અને અનુરાગ કશ્યપની ફિલ્મ બ્લેક ફ્રાઈડેમાં કામ કરી ચૂકેલા ત્રિલોચન સિંહ સિદ્ધૂ (સાવી સિદ્ધૂ) આજે ચોકીદારની નોકરી કરી રહ્યા છે. આ રિપોર્ટ્સ વાયરલ થયા બાદ તેની મદદ માટે બોલીવૂડ સેલિબ્રિટી આગળ આવ્યા છે. ગાયક મિકા સિંહે ત્રિલોચન સિદ્ધૂનો નંબર માંગ્યો છે. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p
from entertainment https://ift.tt/2unNTCn
No comments:
Post a Comment