રાજકોટ-ચોટિલા હાઈ-વે પર ટેન્કરે બાઇકને અડફેટે લેતાં ભાઈ-બહેનનું મોત, પિતા ઘાયલ

<strong>સુરેન્દ્રનગરઃ</strong> ચોટીલા રાજકોટ હાઈવે પર બામણબોરના ગુંદાળા પાટીયા પાસે અકસ્માત ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બેના મોત થયા છે. બાઇક પર જઈ રહેલા ભાઈ-બહેનનું મોત થયું છે. જ્યારે પિતાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત પછી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ, પોલીસે ઘટનાસ્થળે

from gujarat https://ift.tt/2HuDUTE

No comments:

Post a Comment