સની લિયોની છે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દીવાની, જણાવ્યું આ કારણ

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના અનેક પ્રશંસકો છે, હવે આ યાદીમાં બોલીવુડ એક્ટ્રેસ સની લિયોનીનું નામ પણ જોડાઈ ગયું છે. જેનો ખુલાસો અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ સની લિયોનીએ જ કર્યો છે. તેણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેનો સૌથી પસંદગીનો

from entertainment https://ift.tt/2HpWbSN

No comments:

Post a Comment