<strong>નવી દિલ્હી:</strong> લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે બન્ને પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અવાર-નવાર એકબીજા પર આક્ષેપ પ્રતિ-આક્ષેપો કરી રહ્યા છે. બારડોલીમાં ભાજપના નેતા ગણપત વસાવાએ કોંગ્રેસને આડે હાથ લેતાં આકરાં પ્રહારો કર્યા હતાં. જેમાં ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી. <img class="alignnone size-medium wp-image-386390"
from gujarat https://ift.tt/2WowK7U
No comments:
Post a Comment