આ અભિનેત્રી પર દારૂડીયાઓએ કર્યો હુમલો, એક્ટ્રેસે ચપ્પલથી હુમલાખારોને ફટકાર્યા

<strong>મુંબઈઃ</strong> બોલિવૂડ અને ટીવી સ્ટારે હોળીની ધામધૂમથી ઉજવણી કરી. જોકે ટીવી સીરિયલ બડે અચ્છે લગતે હૈ અને ‘કબૂલ હૈ’ની એક્ટ્રેસ ચાહત ખન્ના માટે આ હોળી ખરાબ અનુભવ લઈને આવી. અહેવાલ અનુસાચર ચાહત ખન્ના પર કેટલાક દારૂડીયાઓએ હુમલો કર્યો છે. ચાહત ખન્નાની ગાડી સાંજે સાત વાગ્યે મુંબઈના મલાડ સ્થિત વિસ્તારમાં હતી.

from entertainment https://ift.tt/2FxfDLv

No comments:

Post a Comment