મલાઈકા અરોરા સાથે લગ્ન પર પહેલી વખત અર્જુન કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું.....

<strong>નવી દિલ્હીઃ</strong> મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. હવે બન્નેને સાથે જોવા એ એક સામાન્ય બાબત છે. આ વેડિંગ સીઝનમાં પણ ચર્ચા હતી કે મલાઈકા-અર્જુન ટૂંકમાં જ લગ્ન કરી શકે છે. વિતેલા દિવસોમાં મલાઈકાએ આ અહેવાલોને અફવા ગણાવી હતી. હવે તેના પર પ્રથમ

from entertainment https://ift.tt/2HmXG4q

No comments:

Post a Comment