<strong>મુંબઇઃ</strong> એક્ટર આયુષ્યમાન ખુરાનાની બ્લૉકબસ્ટર હિટ ફિલ્મ 'અંધાધૂન' ચીનમાં 'પિયાનો પ્લેયર'ના નામે રિલીઝ થવા જઇ રહી છે. એક સ્ટેટમેન્ટ અનુસાર વાયકૉમ 18 મૉશન પિક્ચર્સ દ્વારા નિર્મિત 'અંધાધૂન'ના નિર્દેશક શ્રીરામ રાઘવન છે. ફિલ્મને આતંરરાષ્ટ્રીય સ્તરે ઇરૉસ ઇન્ટરનેશનલ દ્વારા વિતરિત કરવામાં આવી છે. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p dir="ltr" lang="en">Celebrating Viacom18 Studio’s first China
from entertainment https://ift.tt/2CgROp7
No comments:
Post a Comment