<strong>મુંબઈ:</strong> સ્મોલ સ્ક્રીન પર આવતી સૌથી ફેવરિટ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા એક્ટર ભવ્ય ગાંધીએ ટીવી પર વાપસી કરી છે. ઈન્ડસ્ટ્રીઝમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે સૌથી વધુ કમાણી કરનાર ભવ્ય ગાંધીએ 8 વર્ષ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને ટાટા કહી દીધું હતું. <img class="alignnone size-medium
from entertainment https://ift.tt/2HuKpXB
No comments:
Post a Comment