રણબીર કપૂરને લઈને આલિયા ભટ્ટે શું કરી પોતાના દિલની વાત? જાણીને ચોંકી જશો

<strong>મુંબઈ:</strong> દેશના ખુબજ પ્રતિષ્ઠિત કહી શકાય તેવાં એવોર્ડ 64માં ફિલ્મફેરમાં ફિલ્મ રાઝીએ જોરદાર જલવો દેખાડ્યો હતો. આ ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો સાથે સાથે ફિલ્મ ડાયરેક્ટર મેઘના ગુલઝારે પણ એવોર્ડ મેળવ્યો હતો. ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. <img

from entertainment https://ift.tt/2TyfgnD

No comments:

Post a Comment