આ એક્ટ્રેસને સલમાન ખાને ગીફ્ટમાં આપી લક્ઝરી કાર! કિંમત જાણીને ચોંકી જશો....

<strong>નવી દિલ્હીઃ</strong> કેટરીના કૈફે દુબઈ ટૂર પરથી પરત આવ્યા બાદ પોતાની લક્ઝરી કાર કલેક્શનમાં નવી રેન્જ રોવરનો ઉમેરો કર્યો છે. અંદાજે 50-65 લાખ રૂપિયાની લક્ઝરી કારના નવા નંબર માટે કેટરીના કૈફે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેટલાક અહેવાલમાં એવી પણ ચર્ચા છે કે, કેટરીના કૈફને કાર સલમાન ખાને ગિફ્ટમાં આપી છે. <img

from entertainment https://ift.tt/2udYvUz

No comments:

Post a Comment