જામનગરમાં કોલોનીમાં યુવકો રૂપજીવીનીઓ સાથે માણી રહ્યા હતા સેક્સ ને પોલીસ ત્રાટકી, જાણો વિગત

<strong>જામનગર:</strong> જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીમાં એક કૂટણખાનું ધમધમતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ સંચાલક અને ચાર ગ્રાહકો સહિત નવ શખ્સની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રૂપિયા 2.50 લાખની રોકડ અને બાઈક સહિત રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. <img class="alignnone size-medium

from gujarat https://ift.tt/2YjZUXf

No comments:

Post a Comment