રેશમા પટેલે ભાજપ સાથે ફાડ્યો છેડો, કઈ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી? જાણો વિગત

<strong>રાજકોટ:</strong> લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત થઈ છે ત્યારથી ગુજરાત સહિત દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સિમિતના પૂર્વ કન્વિનર અને ત્યાર બાદ ભાજપનો ખેસ પહેરનાર રેશ્મા પટેલે આજે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. પત્રકાર પરિષદ સાથે વાત કરતા રેશ્માએ જણાવ્યું હતું કે, ઉપલેટાને મેં

from gujarat https://ift.tt/2W3H5G1

No comments:

Post a Comment