<strong>જામનગર:</strong> જામનગર ભાજપ કાર્યાલય ખાતે લોકસભાની બેઠકની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, રમણ વોરા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા છે. આ પ્રંસગે ઉમેદવારી નોંધાવવા લોકો ઉમટી પડ્યા હતાં. જેમાં ત્રણથી ચાર નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે જોકે હવે જોવાનું એ રહ્યું હતું કે
from gujarat https://ift.tt/2HxEDnc
No comments:
Post a Comment