<strong>વલસાડ:</strong> લોકસભા ચૂંટણી પહેલા દાદરાનગર હવેલીમાં ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે. એક દિવસ પહેલા જ ભાજપના મહિલા નેતાએ ટીકિટ ન આપતાં પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે આજે કોંગ્રેસનાં મોટા નેતા મોહન ડેલકર કોંગ્રેસ સાથે છેડો ફાડીને અપક્ષ તરીકે ચૂંટણી લડવાનાં છે તેવી વિધીવત જાહેરાત કરી
from gujarat https://ift.tt/2CDKT9P
No comments:
Post a Comment