<strong>મુંબઈઃ</strong> બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર ટૂંકમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. એમેજોન પ્રાઈમની વેબ સીરીઝ ‘ધ એન્ડ’માં અક્ષય કુમાર જોવા મળશે. આ સ્ટન્ટ બેસ્ડ શો છે. તેની જાણકારી હાલમાં જ એક શો પર સ્ટન્ટ કરતાં અક્ષય કુમારે આપી હતી. પરંતુ હાલમાં અક્ષય કુમરને લઈને ચર્ચા
from entertainment https://ift.tt/2HgjG0N
No comments:
Post a Comment