<strong>મુંબઈઃ</strong> નીરજ પાંડેની ફિલ્મ એમ.એસ, ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી દિશા પટનીએ 2016માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. દિશાએ પોતાના અભિનય અને હોટ લુક્સથી લાખોના દિલ જીત્યા છે. આ પહેલા દિશા બાગી 2માં ટાઈગર શ્રોફની સાથે જોવા મળી હતી અને ટૂંકમાં જ ફિલ્મ બારતમાં સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
from entertainment https://ift.tt/2HooBN9
No comments:
Post a Comment