બે દિવસ પહેલા લોકસભાની ટિકિટને લઈ ઠાકોર સમાજની બેઠકમાં કેટલાક આગેવાનોએ અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર હોવાનું જણાવતાં ઠાકોર સેના અને ઠાકોર સમાજ આમને-સામને આવી ગયો હતો. આ મામલે આજે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાના નથી અને તેઓ બનાસકાંઠાની બેઠક પર ઉમેદવાર પણ નથી.
from gujarat http://bit.ly/2tsaywS
No comments:
Post a Comment