અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવા અંગે શું કરી જાહેરાત ? જાણો વિગત

<strong>બનાસકાંઠાઃ</strong> બનાસકાંઠાના લાખણી ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોઈપણ સમાજનો વિકાસ માત્રને માત્ર શિક્ષણ થકી

from gujarat http://bit.ly/2GPLE2q

No comments:

Post a Comment