મેરઠમાં બીજેપી નેતાએ પીઆઇને ફટકાર્યો, જુઓ વીડિયો

<p>ઉત્તરપ્રદેશના મેરઠ જિલ્લામાં એક બીજેપી કાઉન્સિલર દ્ધારા પોલીસ ઇન્સ્પેક્ટરને માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઘટના મેરઠના કંકરખેડા વિસ્તારનો છે. જ્યાં એક બીજેપી કાઉન્સિલર દ્ધારા સ્થાનિક હોટલમાં થયેલા વિવાદ બાદ પોલીસ ઇન્સ્પેક્ટરને માર માર્યો હતો.</p>

from gujarat https://ift.tt/2S17wLr

No comments:

Post a Comment