PM મોદીએ કર્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ, જુઓ વીડિયો

વડાપ્રદાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા.

from gujarat https://ift.tt/2SySahw

No comments:

Post a Comment