સુરેન્દ્રનગરઃ મૂળીમાં પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો આપઘાત, જુઓ વીડિયો

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના સડલા ગામે ખેડૂત પીતાંબરભાઈ ઝાલાએ પાક નિષ્ફળ જવાની ભીતિ દેખાતા દવા પીને જીવ ટૂંકાવ્યો હતો. મૂળી પોલીસે સમ્રગ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

from gujarat https://ift.tt/2OZi53H

No comments:

Post a Comment