તારક મહેતાની ટીમે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કરી પ્રશંસા, જુઓ Video

31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી સ્ટેટ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કરશે ત્યારે બોલિવૂડ અને ટેલિવૂડમાંથી પણ સ્ટેટ્યૂ ઓફ યુનિટીની પ્રશંસા કરવામાં આવી રહી છે. તારક મેહતાની ટીમે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રશંસા કરી છે. 

from gujarat https://ift.tt/2AwzUya

No comments:

Post a Comment