કિડની સારવારનું કહીને હાર્દિક પટેલે દિલ્હીમાં ‘ઢોલીડા ઢોલ રે વગાડ...’ પર મચાવી ધૂમ, જુઓ વીડિયો

દિનેશ બાંભણીયાએ પત્રકાર પરીષદ યોજીને હાર્દિક પટેલ સામે આક્ષેપો કર્યા હતા. બાંભણીયાએ હાર્દકિનો દિલ્હીમાં ડાન્સ કરતો વીડિયો જાહેર કર્યો છે અને કિડનીની સારવારનું બહાનું આપ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

from gujarat https://ift.tt/2JhEp2h

No comments:

Post a Comment