<strong>મોરબી:</strong> મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત તળાવ અને ચેકડેમ ઊંડા કરવાની કામગીરી અંતર્ગત 334 જેટલા કામ થયા હતા. જેમાં પૂર્વ નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મંડળીઓને સાથે રાખી અંદાજે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને રવિવારે સવારે પૂછપરછ માટે એ ડિવિઝન
from gujarat https://ift.tt/2qmJvSt
No comments:
Post a Comment