ભાવનગરઃ યુવક પર છરીથી કરાયો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ભાવનગરના કુંભરવાળામાં યુવાન પર છરી વડે હુમલો કરાયો હતો. અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. કમર અને હાથમાં સાત ઘા માર્યા હતા.

from gujarat https://ift.tt/2Sx5BOR

No comments:

Post a Comment