જામનગરઃ ધ્રોલમાં પૂરપાટ જતી બાઇક દુકાન સાથે અથડાઇ, બેના મોત, જુઓ વીડિયો

ધ્રોલમાં બાઇક દુકાનના ઓટા સાથે અથડાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જેના આઘાતમાં પિતાનું પણ હાર્ટએટેકથી મોત થયું છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

from gujarat https://ift.tt/2RtwD8x

No comments:

Post a Comment