ગિરિમથક સાપુતારાના વિકાસમાં જમીન ગુમાવનારા આદિવાસીઓએ બુધવારે સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો.<br />સાપુતારાના સ્વાગત સર્કલ પાસે લારી ગલ્લા, રેંકડી તથા રેસ્ટોરન્ટ બંધ રહેતા સાહેલગાહે આવેલા પ્રવાસીઓને અટવાયા હતા. બંધને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
from gujarat https://ift.tt/2Q6Eb0w
No comments:
Post a Comment