પોરબંદરઃ ચોપાટી નજીક બે જૂથ વચ્ચે અથડામણ, બાઇકને ચાંપી આગ

<strong>પોરબંદરઃ</strong> પોરબંદરની ચોપાટી નજીક બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. બંને ગ્રુપ વચ્ચે બોલાચાલી દરમિયાન બાઇકમાં આગ ચાપવામાં આવી હતી. બંન્ને ગ્રુપના આવારા તત્વો રૂપિયાની લેવડ દેવડ મામલે મારામારી થઇ હતી. કામલાબગ પોલીસે બંને ગ્રુપની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 

from gujarat https://ift.tt/2S0nq8G

No comments:

Post a Comment