સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ પાસે વૃદ્વ દંપતિએ કેનાલમાં ઝંપલાવ્યું હતુ. જોકે, ફાયરફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધ મહિલાને બચાવી લેવાયા હતા જ્યારે તેમના પતિ છબીલદાસ પટેલનું નિધન થયું હતું. જોકે તેમના પરિવાર અને સમાજના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેમને આત્મહત્યા કરી છે. આરોપીઓને ઝડપી યોગ્ય કાર્યવાહી કરવાની
from gujarat https://ift.tt/2ymhIWz
No comments:
Post a Comment