<strong>મુંબઈ:</strong> એકતા કપૂરની સીરિયલ 'નાગિન 3'માં જોવા મળતી ટીવીની અભિનેત્રી કરિશમા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. કરિશ્મા તેના ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે. કરિશ્માએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. <blockquote
from entertainment http://bit.ly/2GM6RdA
No comments:
Post a Comment