મદદ માટે આગળ આવ્યા અમિતાભ બચ્ચન, દરેક શહિદ જવાનના પરિવારને આપશે આટલી રકમ

<strong>મુંબઈઃ</strong> સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ 40 જવાનોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ બચ્ચને શહીદ થયેલ દરેક જવાનના પરિવારને પાંચ લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. આ રીતે તે 2 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરવા જઈ રહ્યા છે. <img class="alignnone size-medium wp-image-374949" src="http://bit.ly/2tqSTWq" alt="" width="300"

from entertainment http://bit.ly/2GLOdlP

No comments:

Post a Comment