અમરેલીઃ રાજુલાના ખેરા ગામમાં શિકાર પાછળ દોડતી વખતે સિંહ કુવામાં ખાબક્યો, જુઓ વીડિયો

<p>અમરેલીના રાજુલાના ખેરા ગામમાં પશુનો શિકાર કરવા માટે તેની પાછળ દોડેલો સિંહ કુવામાં ખાબક્યો હતો. આ અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવતાં રાજુલા વનવિભાગ ઘટના સ્થળે પહોંચવા રવાના થયું હતું.</p>

from gujarat http://bit.ly/2RTiAsu

No comments:

Post a Comment