<strong>મુંબઈ:</strong> જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાનોની શહાદતથી સમગ્ર દેશમાં માતમનો માહોલ છે. એવામાં શ્રદ્ધાજંલિ સાથે હવે લોકો શહીદના પરિવારની મદદ માટે પણ હાથ લંબાવ્યા છે. અમિતાભ બચ્ચન બાદ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી’ની ટીમે શહીદ થયેલા જવાનોને એક કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. ઉરી ફિલ્મના પ્રૉડ્યૂસર રોની
from entertainment http://bit.ly/2NexE3q
No comments:
Post a Comment