સારવાર બાદ નેપાળથી પરત ફર્યો બોલીવુડનો જાણીતો સિંગર, વ્હીલચેર પર પડ્યો નજરે, જાણો વિગત

<strong>મુંબઈઃ</strong> જાણીતો પ્લેબેક સિંગર સોનુ નિગમ ગંભીર બેક પેઇનના પગલે નેપાળની એક હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. જ્યાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તે સ્વદેશ પરત ફર્યો છે. સોનુ નેપાળના પોખરામાં એક કોન્સર્ટ સંબંધે ગયો હતો. દરમિયાન, તેને અસહ્ય બેક પેઇન ઉપડતાં તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. જ્યાં ડૉક્ટર પાંકા

from entertainment https://ift.tt/2GCU0uJ

No comments:

Post a Comment