<strong>અમદાવાદઃ</strong> સમગ્ર ગુજરાતમાં હાલ ડબલ સિઝન જોવા મળી રહી છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો વધી રહ્યો છે જ્યારે રાતે ઠંડી પડે છે. ડબલ સિઝનના કારણે ઘણાં લોકોની ગળામાં વાઈરલ ઈન્ફેક્શનની અસર જોવા મળી રહી છે. એવામાં હવે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી
from gujarat http://bit.ly/2SMsrG3
No comments:
Post a Comment