#MeToo અભિયાન પર પ્રથમવાર બોલ્યા અમિતાભ બચ્ચન, જાણો શું કહ્યુ?

<strong>મુંબઇઃ</strong> બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર જાતીય શોષણનો આરોપ લગાવ્યા બાદ ભારતમાં #MeToo અભિયાને જોર પકડ્યું છે. અત્યાર સુધીમાં અનેક મહિલાઓ સામે આવીને આરોપ લગાવી ચૂકી છે. જેમાં નાના પાટેકર સહિત ચાર લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ થઇ ચૂકી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, આલોક નાથ,

from entertainment https://ift.tt/2OgeMoi

No comments:

Post a Comment