<strong>મુંબઇઃ</strong> #MeTooના લપેટમાં જાણીતા મ્યૂઝિક કંમ્પોઝર અનુ મલિકનું નામ પણ સામે આવ્યું છે. જાણીતા પ્લે બેક સિંગર શ્વેતા પંડિતે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે અનુ મલિકે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તેનું હેરેસમેન્ટ કર્યું હતું. શ્વેતાએ ટ્વિટર પર પોસ્ટ મારફતે પોતાની આપવીતી વર્ણવી
from entertainment https://ift.tt/2RYYy1h
No comments:
Post a Comment