<strong>અરવલ્લી:</strong> અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે સાત મહિના પહેલા રાજ્યસભા સાંસદ અમિત શાહની ગ્રાંટમાંથી 30 લાખના ખર્ચે બનાવવામાં આવેલો મેશ્વો નદી પર ડીપ તુટી પડ્યો છે. યોગ્ય ગુણવત્તા અને પ્લાનિંગના અભાવે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો ડીપ પાણીમાં ધોવાઈ જતા અનેક સવાલો ઉભા થયા છે. આ ડીપમાં લોખંડનો ઉપયોગ પણ
from gujarat https://ift.tt/2zJkkie
No comments:
Post a Comment