અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જે ધીમી ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે. જો આ સિસ્ટમ વિખેરાઈ જાય તો પણ ગુજરાતમાં ઘણી જગ્યા વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે. નવરાત્રિમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. જો નવરાત્રિમાં વરસાદ પડશે તો ખેલૈયાઓ નિરાશ થઈ શકે
from gujarat https://ift.tt/2xT0bVG
No comments:
Post a Comment