\'લફરાબાજ\' પતિએ વિદેશ જઈ પત્નીને કેવી રીતે આપી દીધા તલાક? જુઓ વીડિયો
વિદેશમાં રહેતા પતિએ વડગામના પીરોજપુરામાં રહેતી નસીમાબેનને વોટ્સએપથી વીડિયો મોકલીને તલાક આપી દેતાં મહિલા પોલીસમાં પહોંચી છે. મહિલાનો આક્ષેપ છે કે, તેના પતિને અન્ય યુવતીઓ સાથે લફરા છે.
No comments:
Post a Comment