પાલનપુરથી નીકળી પાટીદાર સદભાવના યાત્રા, જુઓ વીડિયો

<strong>મહેસાણાઃ</strong> ઉત્તર ગુજરાતમાં પાટીદારો મુદ્દે સરદાર પટેલ ગ્રુપ ફરીથી સક્રિય થયું છે. બનાસકાંઠાના પાલનપુરથી નીકળેલ સદભાવાના યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો અને એસપીજીના કાર્યકરો જોડાયા હતા. આ સદભાવના યાત્રા ગામે ગામે ફરી ઊંઝા પહોંચશે. પાટીદાર સમાજના મૃતક યુવકોના ન્યાય અને અનામત મુદ્દે સદભાવના યાત્રા નીકળી છે. SPGના કાર્યકરો ટ્રેક્ટરો, કાર,

from gujarat https://ift.tt/2y6HldX

No comments:

Post a Comment