<strong>ડીસાઃ</strong> બનાસકાંઠાના ડીસાના માણેકપુરા ગામે ગરબા કાર્યક્રમમાં કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવનારને ઇનામ જાહેર કરવાને લઇને પણ તેણે લલકાર કર્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મને મારવાના સપના જોનારાઓને કહું છું કે હું રાત્રે 12 વાગ્યે એકલો ફરું છું જેને મારવો હોય
from gujarat https://ift.tt/2J8Q1Vm
No comments:
Post a Comment