દમણ: દાભેલમાં વેલનોન પોલીએસ્ટર કંપનીમાં લાગી આગ, જુઓ વીડિયો

દમણના દાભેલમાં વેલનોન પોલીએસ્ટર નામની કંપનીમાં બુધવારે લાગી આગ હતી. આગને કાબુમાં લેવા દમણ અને વાપીના ફાયર ફાઇટરની મદદ લેવાઈ હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે.

from gujarat https://ift.tt/2IyIQp6

No comments:

Post a Comment