નવી દિલ્હીઃ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના 15 ઉમેદવારો જાહેર કરવાની સાથે વિધાનસભાની ત્રણ સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારો તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા અને ત્રણેયને ટિકિટ ફાળવવામાં આવી હતી. ધ્રાંગધ્રાથી પરશોત્તમભાઈ સાબરિયા, જામનગર ગ્રામ્યથી રાઘવજીભાઈ પટેલ અને માણાવદરથી જવાહર ચાવડાને ટિકિટ આપવામાં
from gujarat https://ift.tt/2YfK4Nq
No comments:
Post a Comment