નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજે પાંચમું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારો પૈકી મોટાભાગના ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યા છે. ગુજરાતના આજે 15 સાંસદોનું લિસ્ટ જાહેર થયું હતું. ગાંધીનગરથી અમિત શાહના નામની જાહેરાત પહેલા જ
from gujarat https://ift.tt/2TrC48v
No comments:
Post a Comment