ડાન્સર સપના ચૌધરી કૉંગ્રેસમાં સામેલ, મથુરા બેઠક પરથી કૉંગ્રેસ આપી શકે છે ટિકિટ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ તમામ પક્ષો એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે અમુક બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યાં છે. હરિયાણના જાણીતી ડાન્સર અને બિગ બોસ ફેમ સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થઈ છે. છેલ્લા ઘણા સમયથી સપના ચૌધરી કૉંગ્રેસમાં

from entertainment https://ift.tt/2WgEdFL

No comments:

Post a Comment