નર્મદા: આદિવાસીઓનું ત્રણ દિવસ બંધનું એલાન, PM મોદીના કાર્યક્રમના વિરોધમાં કેવડિયા-ગરૂડેશ્વરમાં બંધ પાળશે

<strong>રાજપીપળા:</strong> નર્મદા જિલ્લામાં કેવડીયામાં આદિવાસીઓની જમીનો સંપાદન થયા બાદ વળતર નહીં ચૂકવાતા અને યોગ્ય નોકરી નહીં મળવાના મામલે લાલઘૂમ થયેલા આદિવાસી સમાજે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ ના સમયે જ કેવડિયા સહિત 6 ગામો બંધ રાખવાનું એલાન આપતા જ આજે કેવડિયા ગરુડેશ્વર સહિતના ગામો સ્વયંમભુ સંપૂર્ણ બંધ રહ્યો હતો. કેવડિયા કોલોની

from gujarat https://ift.tt/2EGyQv2

No comments:

Post a Comment